ઇપોહ (મલેશિયા), તા.27: યુવા સ્ટ્રાઇકર સેલવમ કારથીના અંતિમ મિનિટોની રમતમાં કરેલા ગોલની મદદથી સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટના આજના મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3-2થી રોચક વિજય થયો હતો. સેલવમ કારથીએ મેચની 54મી મિનિટે નિર્ણાયક ગોલ કરી ભારતને જીત અપાવી…..