આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી તાતા મુંબઈ મેરેથૉનમાં આમિર ખાન પરિવાર સાથે દોડશે. તેઓ પાની ફાઉન્ડેશન અને આગત્સુ ફાઉન્ડેશનના લાભાર્થે આ મેરેથૉનમાં ભાગ લઈ રહ્યા છે. આ બન્ને સંસ્થા વૈચારિક સમાનતા ધરાવે છે- પરિવર્તનની શરૂઆત સમુદાય અને જ્ઞાનથી થાય છે. આમિર, કિરણ રાવ, આઝાદ, અને….