કૅન્સરના દરદીઓની સેવા કરતા ગુજરાતી સાથે શૅર બ્રોકરેજ કંપનીની છેતરપિંડી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
27 : મુંબઈના એક 72 વર્ષના ગુજરાતી ઉદ્યોગપતિ સાથે રૂા. 35 કરોડના શૅર પડાવી લેવાની
ચોંકાવનારી ઘટના સામે આવી છે. માટુંગામાં રહેતા ભરત હરખચંદ શાહે ગોરેગામ (ઈસ્ટ)માં
આવેલી ગ્લોબ કૅપિટલ માર્કેટ નામની શૅર બ્રોકરેજ કંપની પર વિશ્વાસઘાત કરવાની ફરિયાદ
વનરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી…..