• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

શેખ હસીનાને 21 વર્ષની સજા

ફાંસીની સજા બાદ અન્ય 3 કેસમાં દોષિત ઠેરવાયાં

ઢાકા, તા. ર7 : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને જમીન ફાળવણી યોજનામાં છેતરાપિંડી કરવાના આરોપમાં કોર્ટે દોષિત ઠેરવી ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. મંગળવારે ઢાકાની સ્પેશિયલ કોર્ટે સરકારી હાઉસિંગ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો સંબંધિત ત્રણ કેસમાં શેખ હસીના (78), તેમના પુત્ર સજીબ….

ઇ-પેપરના નવા શુલ્ક