દિલ્હીમાં શું પરિસ્થિતિ છે એ વિશે કોઈને જણાવવાની જરૂર ન હોવાનું પણ કહ્યું
મુંબઈ, તા.
27 : મુંબઈ હાઈ કોર્ટે કહ્યું હતું કે મુંબઈમાં વાયુપ્રદૂષણ બદલ ઇથોપિયામાં જ્વાળામુખી
ફાટવાને કારણે પ્રસરેલી રાખ જવાબદાર છે એવું કારણ સરકાર આપી શકે એમ નથી, કારણ કે એ
પહેલાં જ પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. શહેરમાં વધતા જતા વાયુપ્રદૂષણને લઈને 2023થી કરવામાં
આવેલી અરજીઓની સુનાવણી કરવાનું કોર્ટે…..