નવી દિલ્હી, તા. 27 : મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે, અમારી પાસે કોઈ જાદુની છડી નથી. તમે બતાવો કે એવો શો આદેશ આપીએ કે હવા તરત સાફ થઈ જાય? સીજેઆઈએ કહ્યું હતું કે, દિલ્હીમાં હવાની ગુણવત્તાનો સૂચકાંક(એક્યુઆઈ)બગડવાના ઘણા કારણો…..