• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક સામગ્રી મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત

કેન્દ્ર પાસેથી ચાર અઠવાડિયાંમાં માગ્યો જવાબ

નવી દિલ્હી, તા. 27 : સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં વાંધાજનક સામગ્રી હાજર છે, જેના ઉપર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો છે. મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જેવો ફોન ચાલુ કરવામાં આવે કંઈક એવું સામે આવે છે જે તમે ઈચ્છતા નથી અથવા તો…..

ઇ-પેપરના નવા શુલ્ક