• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં રૂા. સાત લાખ કરોડનું રેકૉર્ડ રોકાણ કર્યું

મુંબઈ, તા. 27 : વર્ષ 2025માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઇક્વિટી માર્કેટમાં ખરીદી સતત ચાલુ જ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકરો (ડીઆઈઆઈ)એ રૂા. 7.01 લાખ કરોડનું રોકાણ ઇક્વિટી માર્કેટમાં કર્યું છે. ગયા સમગ્ર વર્ષમાં ડીઆઈઆઈએ રૂા. 5.25 લાખ કરોડનું રોકાણ કર્યું….

ઇ-પેપરના નવા શુલ્ક