પર્થ, તા.27: પર્થ સ્ટેડિયમમાં રમાયેલા એશિઝ સિરીઝના બે દિવસીય ટેસ્ટ મેચની પીચની આઇસીસીએ સર્વોચ્ચ રેટિંગ આપ્યું છે. મેચ રેફરી રંજન મદગુલેએ તેમના રિપોર્ટમાં પર્થની પીચને ઘણી સારીનું રેટિંગ આપ્યું છે. આ એવો ટેસ્ટ હતો કે જેના પહેલા દિવસે 19 વિકેટ પડી હતી અને બીજા દિવસે આ જ પીચ પર વિકેટોના પતન વચ્ચે…..