• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

તમારી ખોટ આજીવન સાલશે : હેમા માલિની

બૉલીવૂડની ડ્રીમગર્લ હેમા માલિની હાલમાં અત્યંત દુ:ખી છે. પતિ ધર્મેન્દ્રના અવસાન બાદ તેની આંખો વરસતી જ રહે છે. 24મી નવેમ્બરે ધર્મેન્દ્રનું નિધન થયું તેના ત્રણ દિવસ બાદ હેમાએ એક્સ પર પોતાની વ્યથા ઠાલવતી પોસ્ટ શૅર કરી છે. તેણે લખ્યું કે, ધરમજી મારા માટે ઘણું બધું હતા. પ્રેમાળ પતિ, અમારી બે દીકરીઓ ઇશા અને અહાનાના….

ઇ-પેપરના નવા શુલ્ક