• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

એક-બીજાના સાથથી મક્કમ ગતિએ આગેકૂચ કરશું : ગિલ

આફ્રિકા સામેની શરમજનક હાર બાદ કપ્તાનની પ્રતિક્રિયા 

નવી દિલ્હી, તા.27: ભારતીય ટેસ્ટ ટીમના નિયમિત કપ્તાન શુભમન ગિલે આફ્રિકા સામેની 0-2ની શરમજનક હાર પછી પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તે ઇજાને લીધે બીજા ટેસ્ટની બહાર રહ્યો હતો. પહેલા ટેસ્ટમાં પણ તે બીજા દિવસથી જ મેદાન બહાર હતો. તેની અનુપસ્થિતિમાં પંતે ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક