અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
27 : સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે ઘટાડો થયો હતો. જોકે ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો
આવ્યો હતો. સોનાનો ભાવ બે સપ્તાહની ઉંચી સપાટીએથી વેચવાલી નીકળતા થોડો ઘટીને 4163 ડોલરના
સ્તરે ચાલી રહ્યો હતો. જોકે ચાંદીમાં નવેસરથી તેજી થઇ હોય એમ 53 ડોલરનું સ્તર વટાવીને
53.29 ડોલર ચાલી રહી…..