• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

થાણે કૉસ્ટલ રોડનું ફાઉન્ડેશન કામ પચાસ ટકા પૂર્ણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : થાણેના ઘોડબંદરમાં આવેલા ગાયમુખથી મુંબઈ-નાસિક નેશનલ હાઈવે સુધીના ખાડીના કિનારા પર મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) દ્વારા છ લેનના 13.45 કિલોમીટર લાંબા......