• મંગળવાર, 05 મે, 2026

ભાજપે મુંબઈ પાલિકામાં સત્તા મેળવ્યાં બાદ પણ અહીં વાજપેયી માટે જગ્યા નથી

મુંબઈ, તા. 4 : ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મૂકવા માટે પાલિકાના સભાગૃહમાં હવે જગ્યા નહીં હોવાનું કારણ આપીને પાલિકા પ્રશાસને માગણી ફગાવી....