• મંગળવાર, 05 મે, 2026

નેસ્કો ડ્રગ્સ કાંડ : લીવ ઈન પાર્ટનર કેફી દ્રવ્યોનું નેટવર્ક ચલાવે છે

સલીમ ડોલા કે છોટા શકીલ નહીં, વિશ્વાસપાત્ર સાથીની મદદથી ડ્રગ્સની સપ્લાય

મુંબઈ, તા. 4 : માયાનગરી મુંબઈમાં લાઈવ કોન્સર્ટની આડમાં યુવાનોને એમડી (એમડીએમએ-એક્સટેસી)ની ગોળીઓ ખવડાવનારી મહિલાઓ ડ્રગ સિન્ડિકેટનું સંચાલન કરતી હતી. મહિલાઓ પોતાના......