• મંગળવાર, 26 મે, 2026

પશ્ચિમ રેલવેમાં એપ્રિલ મહિનામાં ગંદકીમાં તેરગણો વધારો

મુંબઈ, તા. 5 : પશ્ચિમ રેલવેના અધિકારીઓએ સ્ટેશન સંકુલમાં થૂંકવા અને ગંદકી ફેલાવવા માટે આ વર્ષે એપ્રિલમાં 2,657 પ્રવાસીઓને દંડ ર્ક્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં નોંધાયેલા 227 કેસની સરખામણીમાં આ આંકડો આશરે 12......