ઓવરલોડેડ સર્કિટ, જૂના વાયારિંગ, નબળી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ ઘટકો અને નિયમિત નિરીક્ષણનો અભાવ ગંભીર જોખમોમાં ફેરવાય છે
મુંબઈ, તા.
24 : ઉનાળાના મહિનાઓમાં સમગ્ર ભારતમાં તાપમાનમાં વધારો થતાં, રહેણાંક, વાણિજ્યિક અને
ઔદ્યોગિક સંસ્થાઓમાં આગ લાગવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. દર વર્ષે, આપણે ફેક્ટરીઓ,
વેરહાઉસ, મોલ, હૉસ્પિટલો અને રહેણાંક ઇમારતોમાં વિનાશક આગના બનાવો જોતા હોઈએ છીએ, જેમાંથી
ઘણીને વધુ સારી....