મરાઠવાડાનાં 41 ગામનું સામૂહિક ભગીરથ કાર્ય
મુંબઈ, તા.14 (પીટીઆઇ) : હંમેશા દુકાળની ભીતી રહે છે એવા મરાઠવાડાના બીડ જિલ્લાના
40થી વધુ ગામના લોકોએ પોતાના વિસ્તારની પાંચ નદીઓની સાફ-સફાઇ કરીને ફરીથી નદીઓ વહેતી
(જીવતી) કરવાનું ખરા અર્થમાં ભગિરથ કાર્યનું બિડું ઝડપ્યું છે. બીડ જિલ્લાના આ વિસ્તારમાં
પાપનાશિની, ગુંવારા, સરસ્વતી, વાણ અને લિંગી....