• બુધવાર, 17 જૂન, 2026

નવી મુંબઇ ઍરપોર્ટનો વિશ્વનાં સુંદર વિમાની મથકોની યાદીમાં સમાવેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ તા. 16 : નવી મુંબઇના નવ નિર્મિત અને અદાણી જુથ સંચાલિત અરપોર્ટને વર્ષ 2026 નાં વિશ્વના સૌથી સુંદર વિમાની મથકોની યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અદાણી જુથ સંચાલિત ગુવાહાટી વિમાની......