અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : વિરોધ પક્ષોની બનેલી મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર સમક્ષના વિવિધ
પ્રશ્નો અંગે આપેલો પત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
વિપક્ષો પાસે મહારાષ્ટ્ર સમક્ષના પ્રશ્નોની જાણકારી ઓછી છે પણ તેઓ ટેક્નૉલૉજીનો ઉપયોગ
કરે છે તેનો મને આનંદ છે. પત્ર ઉપર અગાઉથી નેતાઓની સહીઓ....