• બુધવાર, 29 જુલાઈ, 2026

ગારગાઈ ડેમ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો થશે : ફડણવીસ

મુંબઈ, તા. 28 : મુંબઈ અને આસપાસમાં વધારાનું પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માટે પાલઘર જિલ્લાના દેવળીમાં સાકાર થઈ રહેલો ગારગાઈ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં એટલે કે મે-2029 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ સંબંધિત પુનર્વસન, વનીકરણ અને અન્ય કામોને ગતિ આપવાનો....

ઇ-પેપરના નવા શુલ્ક