હાંગઝોઉ (ચીન), તા.28: આઇએસએસએફ શૂટીંગ વર્લ્ડ કપમાં ભારતીય જોડી સોનમ ઉતમ મસ્કર અને હિમાંશુ ઢિલ્લોએ 10 મીટર એર રાયફલમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ફાઇનલમાં સોનમે 317.2નો અને હિમાંશુએ 317.4નો સ્કોર કર્યો હતો. બન્નેનો મળીને કુલ સ્કોર 634.6 રહ્યો હતો. આથી ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યા....