નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : જૂન 2026માં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વાર્ષિક ધોરણે વધીને 7.3 ટકા થયું હતું, જે મે મહિનાના 5.1 ટકાના સુધારિત વૃદ્ધિદર કરતાં વધુ હતું. જૂનમાં ઉત્પાદનમાં તીવ્ર વધારો થયો હતો તથા વીજળી અને ગૅસના પુરવઠામાં મજબૂત વિકાસ થવાથી ઉત્પાદન વધ્યું હોવાનું મિનિસ્ટ્રી અૉફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ....