સુનામીની ચેતવણી
ટોક્યો, તા. 28 : જાપાનના દક્ષિણી વિસ્તાર કુમામોતો પ્રાંતમાં મંગળવારે 7.1ની
તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પગલે કાશિમા શહેરમાં એક શાપિંગ મોલનો બીજો
માળ ધરાશાયી થયો હતો, જેના કાટમાળ નીચે 50થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રાથમિક
અહેવાલો મુજબ, આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે,....