મુજ્જફરાબાદ, તા. 28 : પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરના રવાલાકોટમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણો બાદ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન સ્થિતિ અચાનક વણસી જતાં પાકિસ્તાની સેનાએ નિ:શસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર....