રણબીર કપૂર અભિનિત રામાણનું મ્યુઝિક ફિલ્મની મોટી હાઈલાઈટ્સમાંથી એક છે. નિર્માતા નમિત મલ્હોત્રાએ રામાણય માટે અૉસ્કાર વિજેતા બે સંગીતકાર અનુક્રમે હૅન્સ ઝિમર અને એ. આર. રહેમાનને લીધા છે. જયારે તેના ગીતો કુમાર વિશ્વાસે લખ્યા છે. રિષભ રિખીરામ શર્માએ ફિલ્મના સંગીતમાં યોગદાન આપ્યું છે. મેકર્સે રામાયણના પહેલા ભાગના સંગીતના....