• બુધવાર, 29 જુલાઈ, 2026

સગીર દેખાવકાર છાત્રોને તત્કાળ છોડો : સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર, આઠ રાજ્યને નોટિસ : પોલીસ કાર્યવાહીની થશે તપાસ

નવી દિલ્હી, તા. 28 : દિલ્હીના જંતરમંતર પર થયેલાં વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા મામલાઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરના અને જેમના કોઇ ગુનાહિત રેકર્ડ નથી એવા દેખાવકારોને તાત્કાલિક છોડી મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ પોલીસ કાર્યવાહીથી જોડાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ અને તમામ....

ઇ-પેપરના નવા શુલ્ક