સની દેઓલની આગામી ફિલ્મ બટવારા 1947નું ટ્રેલર રજૂ થઈ ચૂક્યું છે. આ ટ્રેલ લૉન્ચ ઈવેન્ટમાં અભિનેતા સની સહિત હાજર સૌ ભાવુક થયા હતા. દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ અભિનેતા ધર્મેન્દ્રને યાદ કરતાં કહ્યું હતું કે, બટવારા 1947 છેલ્લી ફિલ્મ હતી જે ધર્મેન્દ્રએ જોઈ હતી. આ સાંભળીને મંચ પર હાજર બધા જ ભાવુક થયા....