• બુધવાર, 29 જુલાઈ, 2026

પીઓકે ચૂંટણી નિષ્ફળતા છુપાવવાનો પાક.નો પ્રયાસ : ભારત

નવી દિલ્હી, 28 (પીટીઆઈ): ભારતે મંગળવારે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓને ઇસ્લામાબાદ દ્વારા તેના ગેરકાયદેસર કબજાને છુપાવવા અને આ ક્ષેત્રમાં તેના `ગંભીર' માનવાધિકાર ઉલ્લંઘનોને છુપાવવાના પ્રયાસ તરીકે વર્ણવી હતી. પીઓકેમાં આ અઠવાડિયે વ્યાપક હિંસા વચ્ચે...

ઇ-પેપરના નવા શુલ્ક