મુંબઈ, તા. 28 : ઓલા, ઉબર, રૅપિડો જેવી ઍપ આધારિત ખાનગી કંપનીઓના આર્થિક શોષણથી કંટાળેલા ડ્રાઈવરોને હવે સરકારી ટૅક્સી સેવાનો પર્યાય ઉપલબ્ધ થયો છે. કેન્દ્ર સરકારની `ભારત ટૅક્સી'ને મહાનગર મુંબઈમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 50,000 ડ્રાઈવરોએ રજીસ્ટ્રેશન ર્ક્યું છે. તેમજ એક લાખ....