• બુધવાર, 29 જુલાઈ, 2026

મેટાએ મોદીનો વીડિયો હટાવતા વિવાદ

કેન્દ્રે કંપનીના અધિકારીઓને તેડું મોકલ્યા બાદ ક્લિપ પૂર્વવત કરાઈ 

નવી દિલ્હી, તા.28: પેપર લીક મુદ્દે જેન-ઝીનાં આંદોલન બાદ કાર્યવાહીની ખાતરી આપતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્સ્ટાગ્રામ વીડિયો હટાવી દેવામાં આવતાં મોટો વિવાદ થયો હતો. સરકારે મેટાનાં અધિકારીઓને આ અંગે સ્પષ્ટતા કરવાં માટે સમન્સ પાઠવ્યું છે. મેટાએ કહ્યું હતું કે, ટેકનિકલ ખામીનાં કારણે આ સમસ્યા પેદા થઈ હતી અને....

ઇ-પેપરના નવા શુલ્ક