મુંબઈ, તા. 28 : પાલિકાની ટ્રી અૉથોરિટી તેની બેઠકમાં 3169 વૃક્ષો સંબંધિત દરખાસ્તો પર ચર્ચા કરવા તૈયાર છે, જેમાં મુંબઈમાં શ્રેણીબદ્ધ માળખાગત અને પુન:વિકાસ પ્રોજેક્ટસ માટે 1777 વૃક્ષો કાપવા અને 1392 વૃક્ષોનું અન્યત્ર પ્રત્યારોપણ કરવાની પરવાનગી માગવામાં આવી છે. દરખાસ્તોમાં ઓરેન્જ ગેટ મરીન ડ્રાઈવ ભૂગર્ભ બાંધકામ, ધારાવી....