વધુ એક મોડયુલનો પર્દાફાશ : આધુનિક હથિયારો સાથે બે સંદિગ્ધ ઝડપાયા
નવી દિલ્હી, તા. 28 : પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી શહબાઝ અંસારીના વધુ એક મોડયુલનો
દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે શંકાસ્પદની ધરપકડ કરવામાં
આવી છે. પોલીસે તેમની પાસેથી એક સબ-મશીન ગન અને ત્રણ અદ્યતન હથિયારો જપ્ત કર્યા છે.
ઉપરાંત 82 કારતૂસ પણ કબજે લેવામાં આવ્યા....