• બુધવાર, 29 જુલાઈ, 2026

વનનાં પશુ-પક્ષીને ફળ, ચિપ્સ, ફરસાણ ન ખવડાવો

મુંબઈ, તા. 28 : મુંબઈના દરિયા કિનારે દરિયાઈ પક્ષીઓ, નેશનલ પાર્કના હરણો અને વાંદરાઓને ફળો સાથે ચિપ્સ, ફરસાણ જેવા ખાદ્યપદાર્થો ખવડાવવામાં આવતા હોય છે. જો કે એને લીધે પ્રકૃતિમાં વિક્ષેપ સર્જાઈને ઈકોસિસ્ટમને ક્ષતિ પહોંચી શકે છે, એવું પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે. આરે વિસ્તારમાં વૃક્ષોની આસપાસ અને કીડીઓના રાફડા....

ઇ-પેપરના નવા શુલ્ક