બુમરાહ અને જાડેજાનું પુનરાગમન: પડીક્કલ, સુથાર અને ગુરનુર સામેલ
મુંબઇ, તા.28 : ઓફ સ્પિનર સારાંશ જૈનને ભારતીય ટેસ્ટ ટીમમાં પહેલીવાર તક મળી
છે. શ્રીલંકા વિરુદ્ધ ઓગસ્ટમાં રમાનાર બે ટેસ્ટની ટીમ બીસીસીઆઇ દ્રારા આજે જાહેર થઇ
છે. જેમાં 33 વર્ષીય સારાંશ જૈનનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત
બુમરાહનું પુનરાગમન થયું છે. બુમરાહ ફિટનેસ ટેસ્ટ કલીયર કરશે....