• બુધવાર, 29 જુલાઈ, 2026

અખાતના દેશોથી ઍલ્યુમિનિયમના ક્રેપનો પુરવઠો ખોરવાતાં લઘુ એકમો સંકટમાં

યુએઈએ નિકાસ બંધ કરતાં નવા દેશો તરફ મીટ 

નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : પશ્ચિમ એશિયાના કેટલાક દેશોએ એલ્યુમિનિયમના ભંગારની નિકાસ પર પ્રતિબંધ અથવા કડક નિયંત્રણો લાદતા દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગો માટે કાચા માલના પુરવઠાની ગંભીર ચિંતા ઊભી થઈ છે. અત્યાર સુધી ભારતમાં એલ્યુમિનિયમના ભંગારની જરૂરિયાતનો મોટો હિસ્સો....

ઇ-પેપરના નવા શુલ્ક