દંતકથા સમાન અભિનેતા દેવાનંદના પુત્ર સુનીલ આનંદનું લંડનમાં હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. તે 70 વર્ષનો હતો. સુનીલની ભત્રીજી જિના નારંગે નિવેદન બહાર પાડીને સુનીલને અવસાનના સમાચારને પુષ્ટિ આપી હતી. જિનાએ પરિવાર વતી લોકોના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર વ્યક્ત કર્યો હતો અને આ મુશ્કેલીના સમયમાં પ્રાઈવસી જાળવી.....