અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.28 : ફેડરલ રિઝર્વની બેઠક મંગળવારથી શરૂ થઇ હતી. એ પૂર્વે ડોલરની
મજબૂતીથી સોના ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો થયો હતો. ડોલરને કારણે સોનામાં વેચવાલી નીકળતા
4029 ડોલરના મથાળે ભાવ પહોંચી ગયો હતો. ચાંદીનો ભાવ 57.14 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો.
ફેડ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા 30-40 ટકા કરતા....