મીમ્સ, કાર્ટૂન અને માર્મિક મૅસેજના પોસ્ટર્સ બનાવવાનો ધસારો
મુંબઈ, તા. 28 : આંદોલન એટલે સૂત્રોચ્ચાર, મોર્ચા અને પોસ્ટર્સ. જો કે તાજેતરમાં
મુંબઈમાં થયેલા વિદ્યાર્થી આંદોલને આ પરંપરાગત માળખાને નવો જ વળાંક આપ્યો છે. આ વખતે
વિદ્યાર્થીઓના પ્લેકાર્ડમાં તેમની સર્જનાત્મતાની ઝલક જોવા મળી હતી. ફિલ્મોના જાણીતા
સંવાદો, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મીમ્સ,....