મુંબઈ, તા. 28 : ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન સામેની કાર્યવાહીના ભાગરૂપે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ફોર્ટમાં આવેલી લોકપ્રિય ઉડુપી રેસ્ટોરન્ટ `પૂર્ણિમા'નું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. અચાનક કરવામાં આવેલી તપાસ દરમિયાન નિરીક્ષકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને....