• બુધવાર, 29 જુલાઈ, 2026

ડ્રગ્સ ફ્રી મુંબઈ મોડેલ મહારાષ્ટ્રમાં લાગુ કરાશે

કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનનો આભાર માન્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન માટેની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ શરૂ કરેલી ડ્રગ્સ ફ્રી મુંબઈ અભિયાન મોડેલને હવે રાજ્યભરમાં વિસ્તાર કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધો છે. સરકારના આ નિર્ણયથી મંગલ પ્રભાત લોઢાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને....

ઇ-પેપરના નવા શુલ્ક