શેરી શ્વાનોના ત્રાસનો અનોખો વિરોધ
નાસિક, તા. 17 (પીટીઆઇ): શેરી શ્વાનોના ત્રાસથી કંટાળેલાં આંદોલનકારીઓએ નવતર કીમિયો અજમાવીને નાસિકની નિફાડ નગરપંચાયતના ચીફ અૉફિસરના ટેબલ ઉપર બે ગલૂડિયાં મૂકીને સૌને ચોંકાવ્યા હતા. બુધવારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં દેખાઇ રહ્યું છે કે ઉદ્ધવ સેનાના જિલ્લા યુવા સેનાની વિક્રમ રંધાવા નિફાડ નગરપંચાયતના ચીફ અૉફિસર ધીરજ ભામરેની....