• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

થાણેમાં માર્ગ અકસ્માતમાં છ વર્ષ પહેલાં પુત્ર ગુમાવનારી માતાને રૂા. 38 લાખનું વળતર

સગીરે પૂરપાટવેગે બાઈક ચલાવીને આગળની બાઈકને ટક્કર મારી હતી

થાણે, તા. 4 (પીટીઆઈ) : થાણે મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે (મૅક્ટ) 2020માં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા રેલવેના કર્મચારીની માતાને રૂા. 38.13 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે અકસ્માત સગીર બાઈકસવારની બેદરકારીને લીધો હતો, એટલે આ દુર્ઘટનામાં મૃતકનો......