અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : રાજ્યભરમાં દુષ્કાળને કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે અને મુંબઈમાં પણ પાણીની ઉપલબ્ધતાના સવાલો ઊભા થયા છે ત્યારે સફાળી જાગેલી મુંબઈ પાલિકાએ વરસાદનાં પાણીને બચાવવા અને ગ્રાઉન્ડ વૉટર લેવલને રિચાર્જ કરવા વિવિધ ઉપાયો......