મુંબઈ, તા. 16 : વાશીની એપીએમસી મસાલા માર્કેટની જી-વિંગમાં સ્થિત બદામ પ્રેસેસિંગ યુનિટમાં ગુરુવારે સવારે આગ લાગી હતી. આ ઘટના બાદ માર્કેટ પરિસરમાં ચાલી રહેલા ગેરકાયદે વ્યવસાયિક કારભારનો સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે. આગને કારણે બદામોનું નુકસાન થયું છે અને જ્વલનશીલ સામગ્રીના જથ્થાને કારણે આગનું જોખમ.....