• મંગળવાર, 17 નવેમ્બર, 2026

કૅરટેકરે પીઢ અભિનેત્રી નિમ્મીના ફ્લૅટ હડપ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : વિતેલા જમાનાની અભિનેત્રી સ્વર્ગીય નિમ્મીના કૅરટેકર સામે કથિત રીતે તેમનો ફ્લૅટ હડપી લેવા, કાર વેચી નાખવા અને રૂા. 1.8 કરોડ ચાઉં કરી જવા બદલ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નિમ્મીનું મૂળ નામ નવાબ બાનો હતું અને તેઓ 87 વર્ષની ઉંમરે 2020માં મૃત્યુ પામ્યાં હતાં. કૅરટેકર સામે અભિનેત્રીના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ