• મંગળવાર, 17 નવેમ્બર, 2026

છ મહિનામાં ત્રણ ટકા વિમાન પ્રવાસી ઘટયા

મુંબઈ, તા. 16 : દેશમાં હવાઈ પરિવહન ક્ષેત્રે એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન 2.9 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ડોમેસ્ટિક પ્રવાસી સંખ્યામાં 1.9 ટકા જેટલો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી પરિવહનમાં 7.1 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશના તમામ ઍરપોર્ટ પરની કુલ વિમાન ફેરી 3.5 ટકા જેટલી ઘટીને 13.77 લાખ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ