• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

નામીબિયાને મળ્યાં પહેલા મહિલા રાષ્ટ્રપ્રમુખ

નવી દિલ્હી, તા. 21 : આફ્રિકી મહાદ્વીપના દક્ષિણમાં વસેલા દેશ નામીબિયાને ઈતિહાસના પહેલા મહિલા રાષ્ટ્રપ્રમુખ મળ્યા છે. નામીબિયામાં નેતુમ્બોનંદી નદૈતવાહે શુક્રવારે રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા હતા. તેમણે ગયા વર્ષે  ચૂંટણી જીતી હતી. આ સાથે સત્તારુઢ પાર્ટીની સત્તા ઉપરની 35 વર્ષની.....