• સોમવાર, 07 જુલાઈ, 2025

ટ્રમ્પનું મહત્ત્વાકાંક્ષી ‘વન બિગ બ્યૂટીફુલ બિલ’ અમેરિકી સંસદમાં પસાર

વોશિંગ્ટન, તા.4 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું  મહત્વાકાંક્ષી અને ચર્ચાસ્પદ  ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા 218-214 ના માર્જિનથી પસાર થયું, આ બિલને ટ્રમ્પના....