ભવાનીપુર બેઠકના પરિણામ સામે દીદીની હાઈ કોર્ટમાં અરજી
નવી દિલ્હી, તા.16 : બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠકથી મળેલી હારને હાઈકોર્ટમાં પડકારી છે. આજે મમતા બેનરજીએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ......